આઝાદી બાદ ભારત અને પાકિસ્તાન માટે સૈનિકોનું વિભાજન કરાયું હતું
તે સમયે હિંદુસ્તાનના લગભગ 98 ટકા મુસ્લિમ સૈનિકો પાકિસ્તાન જતા રહ્યા હતા
મોહમ્મદ અલી જિન્નાહ સૈનિકો વિના પાકિસ્તાનની સત્તા સંભાળવા તૈયાર નહોતા
બ્રિટિશ વાઇસરોય માઉન્ટબેટને 1948 સુધીનો સમય આપ્યો હતો
પરંતુ જિન્નાહની જિદના કારણે બે મહિનામાં સૈન્યનું પણ વિભાજન કરાયું હતું
નેશનલ આર્મી મ્યૂઝિયમ યુકેના સીઆઇએ દસ્તાવેજ અનુસાર આઝાદીના સમયે બ્રિટિશ ઇન્ડિયન આર્મીમાં લગભગ 4 લાખ સૈનિક હતા
તેમાંથી 30 થી 36 ટકા મુસ્લિમ હતા જેની સંખ્યા 1 લાખ 30 હજાર હતી