અદિતીની નવી તસવીરોએ સોશ્યલ મીડિયા પર આગ લગાવી દીધી છે
નેપાળી ગર્લ અદિતીની કેમેરા સામે કાતિલ અદાઓ બતાવી છે
આ લૂકમાં અદિતીએ લાખો ફેન્સના દિલ ધડકાવી દીધા છે
ઓપન હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે નેપાળી હસીનાએ લૂક કેરી કર્યો છે
27 વર્ષીય નેપાળી હસીના અદિતિ બુધાથોકીએ નવો અવતાર બતાવ્યો છે
નેપાળની બ્યૂટિફૂલ અને ગ્લેમરસ અભિનેત્રીઓ અદિતિ બુધાથોકીનું નામ સામેલ છે
તસવીરોમાં અભિનેત્રી કેમેરાની સામે કિલર આંખો સાથે પૉઝ આપી રહી છે