અદિતિ રાવ હૈદરી સોશિયલ મીડિયા પર હંમેશા એક્ટિવ રહે છે
તે ફેન્સ સાથે સતત જોડાયેલી રહેવા પ્રયત્નશીલ છે
તાજેતરમાં શેર કરેલી તસવીરોમાં અદિતિ ગ્લેમરસ લાગી રહી છે
‘પદ્માવત’માં અદિતીના અભિનયને ખૂબ વખાણ મળ્યું હતું
અદિતિ પોતાના લુકને કારણે મોટેભાગે ચર્ચામાં રહે છે
અભિનેત્રી અવારનવાર નવા ફોટોશૂટ શેર કરતી રહે છે
ફેન્સને પણ તેના દરેક લુકમાં ખુબ પસંદ છે અદિતિ