અભિનેત્રી અદિતિ રાવ હૈદરીએ ફરી એકવાર બ્રાઇડલ લુકમાં ફોટોશૂટ કરાવ્યું છે  

તેનો લુક પહેલા કરતા પણ વધુ રોયલ અને ગ્લેમરસ છે.  

અદિતિએ ડિઝાઇનર ગૌરવ ગુપ્તાના બ્રાઈડ કલેક્શનમાંથી ગોલ્ડન લહેંગામાં પોઝ આપ્યા હતા.  

અદિતિ રાવ હૈદરીએ બોલિવૂડની સૌથી સુંદર અને પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંની એક છે.

તે ઘણીવાર તેના લુક માટે ચર્ચામાં રહે છે