એડિન રોઝ એક ભારતીય અભિનેત્રી અને મોડેલ છે 

જે તેની સુંદરતા અને અભિનય માટે જાણીતી છે.  

અભિનય ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે તેઓ દુબઈથી મુંબઈ આવી  

તેમણે વર્ષ 2023માં આવેલી તેલુગુ ફિલ્મ 'રાવણાસુરા' માં એક ડાન્સ નંબર દ્વારા અભિનયની શરૂઆત કરી  

આ ફિલ્મમાં તેમનું કામ ખૂબ વખણાયું હતું અને તેને ઓળખ મળી.