અદા ખાનના નવીન લુકે સોશિયલ મીડિયામાં ધમાલ મચાવી! 

ટેરેસ પરથી ક્લિક કરેલી તસવીરોમાં અદાની સ્માર્ટ અને ક્યૂટ અદાઓ જોવા મળી 

કર્લી હેર, હાઈ હીલ્સ અને મિનિમલ મેકઅપ સાથે લૂકને કમ્પ્લીટ કર્યો 

ઘરની બાલ્કનીમાં કેમેરા સામે એકથી એક હટકે પોઝ આપ્યા 

‘નાગિન’માં કાળી નાગિન તરીકે જાણીતી અદાએ ફરી હોટ એન્ડ બોલ્ડ તસવીરો શેર કરી 

ફેન્સ અદાને ખૂબ પસંદ કરે છે અને તેના લુક પર દીવાના બની જાય છે 

અદા સોશિયલ મીડિયા પર સક્રિય રહી નવી તસવીરો સાથે ફેન્સને અપડેટ રાખે છે