વાણી કપૂરે ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશતાની સાથે જ પોતાના અભિનયનો જાદુ દેશભરના લોકો પર પાથર્યો

એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી છે. ફેન્સ પણ તેના આ ગ્લેમરસ અંદાજને લાઈક કરી રહ્યા છે

એક્ટ્રેસ વાણી સિલ્વર કલરના આઉટફિટમાં કેમેરાની સામે શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે

ઈન્સ્ટાગ્રામ પર વાણી કપૂરનો આ ગ્લેમરસ અંદાજ વાયરલ થઈ રહ્યો છે

જીન્સ-જેકેટમાં વાણી કપૂરનો સ્ટાઇલિશ લૂક આઉટ