અભિનેત્રી તૃપ્તિ ડિમરીનો ગોર્જિયસ વ્હાઈટ લૂક વાયરલ થયો  

અભિનેત્રીએ ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી  

એક્ટ્રેસ અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળી  

અભિનેત્રી તૃપ્તિ ડિમરી વ્હાઈટ લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે  

તૃપ્તિ ડિમરી રાજકુમારી જેવી લાગી રહી છે  

એનિમલમાં તૃપ્તિએ હોટ સીન આપ્યા હતા

તૃપ્તિ ડિમરી નેશનલ ક્રશ બની હતી