એક્ટ્રેસ તૃપ્તિ ડિમરી
દરેક લૂકમાં સુંદર લાગે છે
અભિનેત્રીએ સિમ્પલ ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું છે
નવા લૂકમાં એક્ટ્રેસ તૃપ્તિ ડિમરી ખૂબ જ સુંદર લાગી રહી છે
ચાહકો પણ તેના સિમ્પલ લૂકના વખાણ કરી રહ્યા છે
કેમરાની સામે અભિનેત્રીએ શાનદાર પોઝ આપ્યા છે