અભિનેત્રી તૃપ્તિ ડિમરી તેની બોલ્ડનેસ માટે જાણીતી છે.  

હાલમાં તૃપ્તિ ડિમરી તેની અપકમિંગ ફિલ્મ Vicky Vidya Ka Woh Wala Videoને લઇને ચર્ચામાં છે.  

આ ફિલ્મમાં તૃપ્તિ ડિમરી રાજકુમાર રાવ સાથે જોવા મળશે.  

તૃપ્તિ ડિમરીને રણબીર કપૂર સાથે ફિલ્મ 'એનિમલ'થી લોકપ્રિયતા મળી છે

હાલમાં જ તૃપ્તિએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી કેટલીક તસવીરો પોસ્ટ કરી છે.  

આ તસવીરોમાં તૃપ્તિ બ્લૂ આઉટફિટમાં જોવા મળી રહી છે.  

તૃપ્તિ ડિમરીના લેટેસ્ટ ફોટાએ સોશિયલ મીડિયામાં આગ લગાવી દીધી છે