અભિનેત્રી શ્રીલીલા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે  

શ્રીલીલા સાઉથની જાણીતી એક્ટ્રેસ છે  

અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પા'નું આઈટમ સોંગ Kiss Ik ચર્ચામાં

શ્રીલીલા નવી ડાન્સિંગ ક્વીન બની ગઈ છે  

પુષ્પાના આ સોંગ બાદ અભિનેત્રી નેશનલ ક્રશ બની છે  

શ્રીલીલાએ 2017માં ચાઈલ્ડ આર્ટીસ્ટ તરીકે શરુઆત કરી હતી  

શ્રીલીલાનો જન્મ અમેરિકામાં થયો છે