એક્ટ્રેસ સોનલ ચૌહાણે તાજેતરમાં ચણિયાચોળીમાં સુંદર ફોટોશૂટ કરાવ્યું છે.

દેશી લૂકમાં સોનલ ખૂબ જ મનમોહક અને એલિગન્ટ લાગી રહી છે 

એક્ટ્રેસે કેમેરા સામે એકથી એક કિલર પોઝ આપ્યા છે. 

‘જન્નત’ ફિલ્મથી ફેમસ થયેલી સોનલ ફરી એકવાર ચર્ચામાં છે. 

‘આદિપુરુષ’ સહિત અનેક હિન્દી ફિલ્મોમાં સોનલની પસંદગી થઈ છે. 

તે તમિલ અને તેલુગુ ફિલ્મોમાં પણ પોતાનું ટેલેન્ટ દાખવી ચૂકી છે. 

દેશી ગર્લના લૂકમાં સોનલ ચૌહાણ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહી છે.