એક્ટ્રેસ શિવાંગી વર્માએ બૉલ્ડ ફોટોશૂટ કરાવ્યુ છે

આ વખતે શિવાંગી વર્માના ન્યૂ લૂક પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે

પોનીટેલ, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે શિવાંગીએ લૂકને કમ્પલેટ કર્યો છે

31 વર્ષીય શિવાંગી વર્માનો જન્મ દિલ્હીમાં થયો હતો

ટીવી શૉ ટીવી-બીવી ઔર મેં, છોટી સરદારનીમાં કામ કર્યુ છે

હમારી સિસ્ટર દીદી, કન્ટ્રૉલ રૂમમાં શાનદાર અભિનય કર્યો છે

પીચાઇકરન 2, બ્લેક રૉઝ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યુ છે