સલમાન ખાનનો રિયાલિટી શો 'બિગ બોસ 19' ટીવી અને ઓટીટી પર લોકોનું મનોરંજન કરી રહ્યો છે.
બોલિવૂડ
એક્ટ્રેસ શિખા મલ્હોત્રા 'બિગ બોસ 19' માં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી થઈ
રહી છે
આ તસવીરોમાં રુમાં સ્ટાઇલિશ લુકમાં જોવા મળી'બિગ બોસ 19' માં પહેલી વાઇલ્ડ કાર્ડ એન્ટ્રીનો ચહેરો સામે આવ્યો છે. રહી છે
અભિનેત્રી અને કોવિડ વોરિયર શિખા મલ્હોત્રા આ શોમાં એન્ટ્રી કરવા જઈ રહી છે.
તેણીએ સોશિયલ મીડિયા પર આ માહિતી આપી છે.