એક્ટ્રેસ શરવરી વાઘ ફિલ્મ ‘મુંજ્યા’ની રીલિઝ અગાઉ સિદ્ધિવિનાયક મંદિર પહોંચી હતી
શરવરીની ફિલ્મ ‘મુંજ્યા’ સાત જૂનના રોજ થિયેટર્સમાં રીલિઝ થશે
ફિલ્મના રીલિઝ અગાઉ શરવરી આશીર્વાદ લેવા સિદ્ધિવિનાયક મંદિર પહોંચી હતી
એક્ટ્રેસનો દર્શન કરવા પહોંચી હોય તેવી તસવીરો સામે આવી છે
એક્ટ્રેસનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે
દરમિયાન શરવરી ગુલાબી સૂટમાં જોવા મળી રહી છે.