અભિનેત્રી શાલિની પાંડે સંદીપ રેડ્ડી વાંગાના અર્જુન રેડ્ડી માટે જાણીતી છે.
આ ફિલ્મમાં તેની વિજય દેવરાકોંડા સાથેની જોડીને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી.
શાલિનીએ નવી તસવીરો પોસ્ટ કરી છે
શાલિનીએ શર્ટના બટન ખુલ્લા રાખીને તસવીરો પોસ્ટ કરી છે
આ ફોટોશૂટમાં શાલિની ખૂબ બોલ્ડ લાગી રહી છે.
તેણે કેમેરા સામે શાનદાર પોઝ આપ્યા છે
શાલિની પાંડે ઘણી લોકપ્રિય ફિલ્મોમાં જોવા મળી છે