અભિનેત્રી સીરત કપૂરે તાજેતરમાં જ સ્ટૂડિયોમાં પોતાના ગ્લેમરસ ફોટોશૂટની તસવીરો શેર કરી છે.
બિન્દાસ લૂકમાં કેમેરા સામે ટૉન્ડ લેગ્સ અને કર્વી ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી.
સીરત માત્ર અભિનેત્રી નહિ, પરંતુ કૉરિયોગ્રાફર અને મૉડેલ પણ છે.
તેલુગુ ફિલ્મ 'રણ રાજા રન'થી 2014માં તેણે ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી.
મુંબઈમાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સીરતે હિન્દી અને દક્ષિણ ભારતીય ફિલ્મોમાં કામ કર્યું છે.
‘જીદ’, ‘મારીચ’, ‘ટાઇગર’, ‘કોલંબસ’ જેવી ફિલ્મો અને ટીવી શોઝમાં પણ નજરે પડી છે.
સીરત કપૂર સોશિયલ મીડિયાની ક્વિન તરીકે ઓળખાય છે – તેની તસવીરો સતત વાયરલ થાય છે.