અભિનેત્રી સીરત કપૂર ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક ઉભરતી કલાકાર છે  

સીરત કપૂરે તાજેતરમાં જ ગૉલ્ડન લૂકમાં શાનદાર પૉઝ આપ્યા છે  

ઓફ શૉલ્ડર વેલ્વેટ ડ્રેસમાં સીરત કપૂરનો હૉટ અંદાજ વાયરલ થયો છે

સીરત કપૂરે કર્વી ફિગર સાથે ટૉન્ડ લેગ ફ્લૉન્ટ કર્યા છે

31 વર્ષીય બૉલ્ડ એક્ટ્રેસ સીરત કપૂરનો જન્મ મુંબઇમાં થયો હતો  

એક્ટિંગની સાથે સીરત મૉડેલિંગ અને કૉરિયોગ્રાફી-ડાન્સ કરે છે  

સીરત કપૂરે 2014માં તેલુગુ ફિલ્મ રન રાજા રનથી એક્ટિંગ શરૂ કરી હતી