અભિનેત્રી દરરોજ તેના બોલ્ડ સ્ટાઈલથી તસવીરો પોસ્ટ કરે છે

આ ફોટોમાં એક્ટ્રેસ બીચ પર યોગ કરતી જોવા મળી રહી છે  

આ આઉટફિટમાં તે ખૂબ જ બોલ્ડ લાગી રહી છે

અભિનેત્રી પોતાના ફેશન સ્ટેટમેન્ટના કારણે ચર્ચામાં રહે છે

સાક્ષી મલિકની સ્ટાઇલ તેના ફેન્સને પસંદ આવે છે