એક્ટ્રેસ સાક્ષી મલિકને આજે કોઈ ઓળખની જરૂર નથી.
અભિનેત્રી દરરોજ તેના બોલ્ડ સ્ટાઈલથી તસવીરો પોસ્ટ કરે છે
એક્ટ્રેસ બિકિનીમાં દરિયામાં બોટ પર બેસી પોઝ આપી રહી છે
આ ફોટોમાં એક્ટ્રેસ બિકિનીમાં જોવા મળી રહી છે
તાજેતરમાં અભિનેત્રીએ લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો પોસ્ટ કરી છે
આ આઉટફિટમાં તે ખૂબ જ બોલ્ડ લાગી રહી છે
અભિનેત્રી પોતાના ફેશન સ્ટેટમેન્ટના કારણે ચર્ચામાં રહે છે