એક્ટ્રેસ ઋષિતા ભટ્ટે હાલમાં નવા ફોટોશૂટથી ફેન્સને ઘાયલ કર્યા છે

42ની ઉંમરમાં પણ ફિટ એન્ડ બૉલ્ડ છે એક્ટ્રેસ ઋષિતા ભટ્ટ  

ઋષિતાએ આ વખતે ફૂલ લેન્થ ટ્રેડિશનલ ડ્રેસમાં પૉઝ આપ્યા છે  

કેમેરાની સામે ઋષિતા ભટ્ટ એકથી એક ચઢિયાતા પૉઝ આપતી દેખાઇ રહી છે  

ઋષિતા ભટ્ટે શાહરૂખ સાથે ફિલ્મ 'અશોકા'થી બૉલીવુડ ડેબ્યૂ કર્યુ હતુ  

ઋષિતા ભટ્ટ અત્યારે 42 વર્ષની થઇ ચૂકી છે, છતાં પણ એકદમ હૉટ છે

ઋષિતા ભટ્ટનો જન્મ મુંબઇની એક મરાઠી ફેમિલીમાં થયો હતો