અભિનેત્રી ઋષિતા ભટ્ટે સૌથી અલગ અંદાજમાં ફોટોશૂટ કરાવ્યુ છે બોલિવૂડ એક્ટ્રેસ માનુષી છિલ્લર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે

આ વખતે 43 વર્ષની ઋષિતાનો સિમ્પલ કમ વેસ્ટર્ન લૂકમાં હૉટ અંદાજ જોવા મળ્યો છે  

ઋષિતા ભટ્ટની નવી તસવીરોએ ઇન્ટરનેટ પર ધમાલ મચાવી છે  

ઋષિતા ભટ્ટે શાહરૂખ સાથે ફિલ્મ 'અશોકા'થી બૉલીવુડ ડેબ્યૂ કર્યુ હતુ  

ઋષિતા ભટ્ટ અત્યારે 43 વર્ષની થઇ ચૂકી છે, છતાં પણ એકદમ હૉટ છે  

ઋષિતા ભટ્ટનો જન્મ મુંબઇની એક મરાઠી ફેમિલીમાં થયો હતો  

ઋષિતા ભટ્ટ લંડનમાં ભણી હતી. તે એક સારી કથક ડાન્સર છે