અભિનેત્રી ઋષિતા ભટ્ટે ન્યૂ લૂકથી ઇન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી છે
લાલ શરારા ડ્રેસમાં ઋષિતા ભટ્ટની ગ્લેમરસ અદાઓ ફેન્સને ખુબ પસંદ આવી રહી છે
કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે
ઋષિતા ભટ્ટની નવી તસવીરોએ ઇન્ટરનેટ પર ધમાલ મચાવી છે
ઋષિતા ભટ્ટે શાહરૂખ સાથે ફિલ્મ 'અશોકા'થી બૉલીવુડ ડેબ્યૂ કર્યુ હતુ