અભિનેત્રી રિદ્ધિમા પંડિત તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી
એક્ટ્રેસ શુભમન ગિલને ડેટ કરતી હોવાની અફવા ચાલી રહી છે
ગિલને ડેટ કરવા પણ કહ્યું હું તેમને નથી ઓળખતી
રિદ્ધિમાએ કહ્યું તે શાનદાર સ્પોર્ટ્સ પર્સન છે
હું તેમને એક દિવસ જરુર મળવા માંગીશ
રિદ્ધિમાએ ઘણી ટીવી સીરીયલમાં કામ કર્યું છે
અભિનેત્રી રિદ્ધિમા પંડિત તેના બોલ્ડ લૂકને લઈ ચર્ચામાં રહે છે