એક્ટ્રેસ રાશિ ખન્નાએ કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ
શાનદાર સાડી લૂકમાં જોવા મળી રાશિ
રાશિ ખન્નાએ આપ્યા ગ્લેમરસ પોઝ
અભિનેત્રીના સાડી લૂક પર ફેન્સ થયા ફિદા
સાડીમાં રાશિ ખન્નાએ હોટ ફિગર ફ્લોન્ટ કર્યું
રેડ સાડી અને ડિપનેક બ્લાઉઝમાં સુંદર પોઝ આપતી જોવા મળી
સાડી લૂકમાં રાશિ ખન્ના ખૂબ જ હોટ લાગી રહી છે