એક્ટ્રેસ રાધિકા શેઠે બોલ્ડ ફોટોશૂટની તસવીરો શેર કરી છે  

નવા ફોટોશૂટમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી  

ગોલ્ડન આઉટફિટમાં રાધિકાએ કરાવ્યું ફોટોશૂટ  

અલગ-અલગ અંદાજમાં અભિનેત્રીએ આપ્યા પોઝ  

રાધિકા ઘણી વેબ સિરીઝમાં જોવા મળી છે  

એક્ટ્રેસ તેની શાનદાર એક્ટિંગ માટે જાણીતી છે  

ચાહકો પણ તેના ગ્લેમરસ લૂકને પસંદ કરી રહ્યા છે