અભિનેત્રી રાશિ ખન્નાએ રેડ લૂકમાં ફોટોશૂટ કરાવ્યું છે
એક્ટ્રેસ આ લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે
કેમેરાની સામે રાશિ ખન્નાએ રેડ આઉટફિટમાં આપ્યા સુંદર પોઝ
નવા લૂકના ચાહકો પણ દિવાના બન્યા છે
સિમ્પલ રેડ ડ્રેસમાં રાશિ ખન્ના ખૂબ જ સુંદર લાગી રહી છે