એક્ટ્રેસ પ્રકૃતિ પાવનીએ નવુ ફોટોશૂટ કરાવ્યું છે.  

પ્રકૃતિ પાવનીએ ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે.  

ટ્રાન્સપરન્ટ યલો ડ્રેસમાં પ્રકૃતિ પોતાનું ફિગર ફ્લોન્ટ કરી રહી છે.  

પ્રકૃતિ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે.  

પ્રકૃતિ પાવનીએ પોતાના ફેન્સ માટે વીડિયો અને તસવીરો શેર કરતી રહે છે  

પ્રકૃતિ પાવાનીનો જન્મ દિલ્હીમાં થયો હતો  

તે મુંબઈમાં અભિનેત્રી તરીકે કામ કરી રહી છે.