એક્ટ્રેસ પ્રકૃતિ પાવનીએ નવુ ફોટોશૂટ કરાવ્યું છે.  

પ્રકૃતિ પાવનીએ બિકિનીમાં ફોટોશૂટ કરાવ્યું છે  

તેણે દરિયાકિનારે બિકિનીમાં ફોટોશૂટ કરાવ્યું હતું  

પ્રકૃતિ પાવની દિવંગત એક્ટર ઇરફાન ખાનના બાબીલ ખાનની એક્સ ગર્લફ્રેન્ડ છે  

થોડા મહિનાઓ અગાઉ પ્રકૃતિ અને બાબીલ ખાનનું બ્રેકઅપ થયું હતુ.  

પ્રકૃતિ પાવનીનો જન્મ દિલ્હીમાં થયો હતો  

તે મુંબઈમાં અભિનેત્રી તરીકે કામ કરી રહી છે.