અભિનેત્રી પૂનમ પાન્ડેએ હાલમાં જ ન્યૂ લૂકથી ફેન્સના દિલની ધડકનો વધારી દીધી છે
આ તસવીરોમાં
વન પીસ ડ્રેસમાં પૂનમે કર્વી ફિગર બતાવીને ચોંકાવ્યા
છે
પૂનમે કેમેરા સામે પોતાની ક્લીવેજ ફ્લૉન્ટ કરીને સેક્સી અદાઓમાં પૉઝ આપ્યા છે
પૂનમ પાંડેએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી કેટલીક તસવીરો શેર કરી છે
બોલિવૂડ એક્ટ્રેસ અને મોડલ પૂનમ પાંડે તેના બોલ્ડ અંદાજ માટે ફેમસ છે