અભિનેત્રી પૂજા બેદીની પુત્રી અલાયા ફર્નિચરવાલાએ સ્ટાઇલિશ લૂક બતાવ્યો છે  

અલાયા એફે સ્ટાઇલ અને ફિટનેસથી ચાહકોને દિવાના બનાવી દીધા છે  

 આ વખતે ઓલ બ્લેક લૂકમાં બૉલ્ડ ગર્લ લાગી રહી છે અલાયા એફ

ઓપન સિલ્કી હેર, હાઇ હીલ્સ અને ટૉન્ડ લેગ્સથી ફેન્સના દિલ ધડકાવ્યા છે  

અભિનેત્રી અલાયા એફ પણ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે  

અલાયા એફ એ બોલિવૂડ ફિલ્મ સ્ટાર પૂજા બેદીની પુત્રી છે  

અભિનેત્રીની આ તસવીરોએ લોકોને ઉર્ફી જાવેદની યાદ અપાવી દીધી