નિક્કી તંબોલીએ ફરી એકવાર ફોટોશૂટ કરાવ્યું છે
આ તસવીરોમાં અભિનેત્રી ઓલ ગ્રીન લુકમાં જોવા મળી રહી છે
ફેન્સ તેના પર ફાયર ઈમોજી શેર કરી કોમેન્ટ કરી રહ્યા છે
નિક્કી અવારનવાર પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે
આ તસવીરમાં અભિનેત્રી પરફેક્ટ બોડી ફ્લોન્ટ કરતી જોવા મળી