એક્ટ્રેસ નિકિતા દત્તાએ ટીશર્ટ અને પેન્ટ લૂકમાં હૉટ પૉઝ આપ્યા છે
આ વખતે 'કબીર સિંહ' ગર્લે પેન્ટના બટન ખોલીને પૉઝ આપ્યા છે
ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે
એક્ટ્રેસ પેન્ટના બટન ખોલીને અંડરવીયર ફ્લૉન્ટ કરતી જોવા મળી રહી છે
'કબીર સિંહ' ફેમ નિકિતા દત્તાએ ઈન્સ્ટાગ્રામ પર બોલ્ડ ફોટોશૂટની તસવીરો શેર કરી છે
અભિનેત્રી આ તસવીરોમાં કાતિલ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે
કેમેરાની સામે નોરાએ આપ્યા શાનદાર પોઝ