એક્ટ્રેસ નેહા મલિક નવા બોલ્ડ લૂકમાં ફરી એકવાર સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે.
બ્લેક બોડીકોન ડ્રેસમાં નેહાએ ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે.
કાતિલ અંદાજમાં પોઝ આપતી નેહા ખૂબ જ હોટ લાગી રહી છે.
કેમેરા સામે હોટ ફિગર ફ્લોન્ટ કરતી અભિનેત્રી ફેન્સને દીવાના બનાવી રહી છે.
– નેહાના આ લૂકને સોશિયલ મીડિયા પર ભારે વખાણ મળ્યો છે.
–
ગ્લેમરસ લૂક અને અદાઓથી ચાહકોનું દિલ જીતી લીધું છે
અભિનેત્રીની તસવીરો હવે ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહી છે.