એક્ટ્રેસ નેહા ધૂપિયા તેના ગ્લેમરસ લૂકને લઈ ચર્ચામાં  

ગ્રીન સાડીમાં નેહા ધૂપિયાએ શેર કરી શાનદાર તસવીરો  

અભિનેત્રી સાડી લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે  

નેહા ધૂપિયાનો ગ્લેમરસ અંદાજ વાયરલ થયો  

ચાહકો પણ તેના નવા લૂકને પસંદ કરી રહ્યા છે  

સાડી લૂકમાં ખૂબ જ હોટ લાગી નેહા  

નેહા ધૂપિયા બોલીવૂડ અભિનેત્રી છે