એક્ટ્રેસ મૃણાલ ઠાકુર દરેક લૂકમાં સુંદર લાગે છે

અભિનેત્રી ફરી એક વખત નવા લૂકમાં જોવા મળી

નવા ફોટોશૂટમાં એક્ટ્રેસ શૂટમાં જોવા મળી

અલગ-અલગ અંદાજમાં અભિનેત્રીએ પોઝ આપ્યા

ફેન્સ પણ તેના લૂક પર ફિદા થયા છે

મૃણાલ ઠાકુરનો નવો લૂક ખૂબ જ સુંદર છે

અભિનેત્રી કેમેરાની સામે સુંદર પોઝ આપતી જોવા મળી