અભિનેત્રી મૌની રોયે રિવીલિંગ ડ્રેસ પહેરીને તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કર્યું છે.  

મૌની રોયની ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.  

 મૌની રોય હાલમાં પતિ સૂરજ સાથે સ્પેનમાં વેકેશન એન્જોય કરી રહી છે  

મૌની રોયે બ્લેક આઉટફિટમાં ખૂબ સુંદર તસવીરો પોસ્ટ કરી છે  

મૌની રોયે ફરી એકવાર તેની કિલર તસવીરો શેર કરી છે.  

મૌની રોયે તેના પતિ સૂરજ નામ્બિયાર સાથે રોમેન્ટિક તસવીરો શેર કરી હતી.