અભિનેત્રી મૌનીનું બેડરૂમમાં વન પીસમાં ધાંસૂ ફોટોશૂટ વાયરલ થયુ છે

ઓપન હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે

અભિનેત્રી મૌની રૉય સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે

આ તસવીરોમાં મૌની રોય શિમરી શોર્ટ ડ્રેસમાં અલગ-અલગ પોઝ આપતી જોવા મળી રહી છે

મૌની રોય આ ડ્રેસમાં તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે