એક્ટ્રેસ મોનાલિસા તેના ગ્લેમરસ અંદાજથી ફેન્સને દિવાના બનાવી રહી છે. 

ભોજપૂરી એક્ટ્રેસ મોનાલિસાએ હોટ તસવીરો શેર કરી છે 

અભિનેત્રીનો સ્ટાઈલિશ અને બોલ્ડ લૂક વાયરલ થયો છે. 

કેમેરાની સામે કાતિલ પોઝ આપતી જોવા મળી. 

મોનાલિસા ભોજપૂરી ઈન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રી છે. 

ગ્લેમરસ અંદાજથી ચાહકોને આકર્ષી રહી છે. 

સ્ટેજ પર મોનાલિસાનો ડાન્સ પણ ખૂબ વખાણાય છે.