મેઘા શુક્લા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

તે અવારનવાર પોતાની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે

ફેન્સને અભિનેત્રીનો દરેક લુક ખુબ પસંદ આવે છે

તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરોમાં અભિનેત્રી બિકીનીમાં જોવા મળી રહી છે