અભિનેત્રી મેધા શંકર ફિલ્મ ' 12th Fail 'થી ફેમસ થઇ છે

મેધા શંકર વાસ્તવિક જીવનમાં ખૂબ જ સ્ટાઇલિશ છે.

હવે તેણીએ બ્લૂ કલરના શોર્ટ ડ્રેસમાં પોતાના ફોટા શેર કર્યા છે.

જેમાં તેનું પરફેક્ટ ફિગર સુંદર રીતે જોવા મળી રહ્યું છે

તેણે સોશિયલ મીડિયા પર પોતાની કેટલીક અદભૂત તસવીરો શેર કરી છે

‘12મી ફેઇલ’ ફિલ્મના ડિરેક્ટર વિધુ વિનોદ ચોપરા છે

આ ફિલ્મમાં મેધા શંકરે પણ શાનદાર એક્ટિંગ કરી છે