એક્ટ્રેસ માલવિકા મોહનન દરેક લૂકમાં સુંદર લાગે છે  

માલવિકાએ ઈન્સ્ટા પર સાડી લૂકમાં તસવીરો શેર કરી છે  

ક્રિમ કલરની સાડીમાં માલવિકા શાનદાર પોઝ આપતી જોવા મળી

માલવિકા સાડી લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે

ઈન્સ્ટાગ્રામ પર માલવિકાના લાખો ફોલોઅર્સ છે  

 એક્ટ્રેસ બોલ્ડ અંદાજમાં પોઝ આપતી જોવા મળી  

 ચાહકો પણ તેના નવા સાડી લૂક પર ફિદા થયા