અભિનેત્રી કુશા કપિલાએ બ્લેક સાડીમાં ફોટોશૂટની તસવીરો શેર કરી છે

અભિનેત્રીએ નવા લૂક્સથી ચાહકોને દિવાના બનાવી દિધા છે

બ્લેક સાડીમાં કુશા ખૂબ જ સુંદર લાગી રહી છે

સોફા પર બેસી કુશાએ શાનદાર પોઝ આપ્યા છે

અભિનેત્રીનો બ્લેક સાડી લૂક વાયરલ થયો છે

ફેન્સ પણ તેના આ લૂકના વખાણ કરી રહ્યા છે

કેમેરાની સામે ખૂબ જ શાનદાર પોઝ આપ્યા છે