અભિનેત્રી ખુશી કપૂરે સ્ટાઈલિશ ફોટોશૂટ કરાવ્યું છે

ખુશી કપૂરે વ્હાઈટ ડ્રેસમાં આપ્યા શાનદાર પોઝ

વ્હાઈટ બોડીકોન ડ્રેસમાં ખુશીએ કરાવ્યું ફોટોશૂટ

કેમેરાની સામે કાતિલ અંદાજમાં પોઝ આપતી જોવા મળી

ખુશીએ નવા ફોટોશૂટમાં હોટ ફિગર ફ્લોન્ટ કર્યું

ખુશી કપૂર બોની કપૂરની દિકરી છે

ખુશી તેના સ્ટાઈલિશ લૂકને લઈ ચર્ચામાં રહે છે