એક્ટ્રેસ કાવેરી પ્રિયમ પોતાની ગ્લેમરસ તસવીરો માટે જાણીતી છે 

કાવેરી પ્રિયમે ‘ગુમ હૈ કિસી કે પ્યાર’માં જોવા મળી હતી  

આ સીરિયલમાં કાવેરી પ્રિયમે આશકાની ભૂમિકા નિભાવી હતી  

તેણે વેલ્લોર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે.

બાદમાં તે મુંબઇ આવી ગઇ અને મોડલ તરીકે કરિયરની શરૂઆત કરી હતી