બોલીવૂડ અભિનેત્રી કેટ શર્મા તેના બોલ્ડ અંદાજથી ચાહકોને દંગ કરે છે

અભિનેત્રી કેટ શર્માને ફરવાનો ખુબ શોખ છે  

હાલમાં અભિનેત્રી થાઈલેન્ડમાં રજાઓ ગાળી રહી છે  

અહીંથી અભિનેત્રીએ બિકીનીમાં તસવીરો શેર કરી છે

અભિનેત્રી ફ્લોરલ બિકીનીમાં સુંદર લાગી રહી છે