એક્ટ્રેસ કરિશ્મા શર્માએ કરાવ્યું ફોટોશૂટ
બ્લેક લૂકમાં એક્ટ્રેસ લાગી હોટ
કેમેરાની સામે આપ્યા કાતિલ પોઝ
ગ્લેમરસ અંદાજથી ચાહકોને બનાવ્યા દિવાના
કરિશ્મા નવા લૂકમાં ખૂબ જ હોટ લાગી રહી છે
કરિશ્મા શર્માના નવા લૂક પર ફેન્સ થયા ફિદા
નવા લૂકમાં કેમેરાની સામે આપ્યા શાનદાર પોઝ