એક્ટ્રેસ કનિકા ગૌતમ તેની બોલ્ડનેસ માટે ચર્ચામાં છે

કનિકાએ ડીપનેક શોર્ટ ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું છે

ફોટોશૂટ દરમિયાન તે કેમેરા સામે બેફિકર પોઝ આપે છે

કનિકા ‘અપના અડ્ડા’ વેબ સીરિઝથી જાણીતી થઈ

ફરીદાબાદની કનિકાએ એન્જિનિયરીંગ પણ કર્યું છે

કનિકાએ 1000થી વધુ ઓડિશન આપ્યા બાદ પ્રથમ બ્રેક મેળવ્યું

તેની પહેલી ફિલ્મ ‘પ્યાર કે દો નામ’ છે અને બીજી ‘કૈસા યે ફિતુર’