એક્ટ્રેસ કંગના શર્માએ હોટ શૉર્ટ લૂકમાં આગ લગાવી દીધી છે
ન્યૂ તસવીરોમાં કૉલેજ ગર્લ બનીને કંગનાએ શાનદાર ફોટોશૂટ કરાવ્યુ છે
ઓપન હેર, હાઇ હીલ્સ, ટાઇ અને ફેસ પર સ્માઇલથી લૂકને પુરો કર્યો છે
'ગ્રેટ ગ્રાન્ડ મસ્તી' ફેમ એક્ટ્રેસ કંગના શર્મા છેલ્લા ઘણા સમયથી પોતાના બોલ્ડ અંદાજથી ચર્ચામાં છે
હાલમાં અભિનેત્રીની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહી છે
કંગના શર્માની આ હોટ તસવીરો આગની જેમ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે
બ્લેક બોડીકોન લૂકમાં કંગના શર્માએ કેમેરાની સામે હોટ પોઝ આપ્યા છે