અભિનેત્રી કાજલ અગ્રવાલે નવું ફોટોશૂટ કરાવ્યું છે.

કાજલે આ ફોટોશૂટની કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે  

તેણે બ્લેક બૉડીકોન ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું છે.  

કાજલ તેલુગુ ફિલ્મ સત્યભામામાં જોવા મળી હતી  

જે 7 જૂનના રોજ રિલીઝ થઇ હતી  

તે સત્યભામામાં એક્શન અવતારમાં જોવા હતી

તેની ફિલ્મ સિંઘમ 2011માં રિલીઝ થઈ હતી